HAYSURAT(હળપતિ આવાસ યોજના મોનિટરીંગ સીસ્ટમ, સુરત) એન્દ્રોઈડ એપ્લિકેશન ના માધ્યમથી સુરત જીલ્લાના વિવિધ તાલુકાઓમાં ચાલતી હળપતિ કુટુંબોના આવાસ પુરા પાડવા તેમજ આ સમાજના અગાઉ બનાવેલ અત્યંત જર્જરીત આવાસોને નવેસરથી બનાવવાની યોજના અંગેના કામોની માહિતી અને કામોનુ મોનિટરિંગ થાય છે. વેબ બેઝ સોફ્ટવેર, વેબસાઈટ, એન્દ્રોઈડ એપ્લિકેશન અને સેટેલાઇટ (GeoTag) ના માધ્યમથી હળપતિ આવાસ યોજનાની પ્રગતિના ફોટા અને કામોનુ સચોટ સ્થળ (Longitude,Latitude) સાથે જાણી શકાશે અને તેનુ મોનિટરિંગ જિલ્લા અને તાલુકાના ઉચ્ચ કક્ષાના અધિકારીશ્રી દ્વારા કરવામાં આવે છે. હળપતિ આવાસ યોજનાની ઓનલાઇન વેબસાઇટની મદદથી જાહેર જનતા પણ તેમના ગામમાં મંજૂર થયેલ હળપતિ આવાસ યોજનાના કામોની માહિતી જાણી અને અન્દ્રોઈડ એપ્લિકેશનની મદદ હળપતિ આવાસ યોજનાના કામોને લગતા પ્રશ્નો અને કમ્પલેઈન અધિકારીશ્રીને ઓનલાઇન અપડેટ કરી શકે છે.
- Arts of Global Africa
- Decorative Art
- Decorative Art
- American Art
- Gardens
- Gardens
- Arts of Asia
- War History
- War History
- Classical Art
- Kings of History
- Kings of History
- German Arts
- Vintage Arts
- Vintage Arts